પડછાયાની દિશા ઉંધી હતી,
ગોળ ફર્યા છતા દુનિયા સીધી હતી..
જતા જોઈ એમને રોકવાનુ મન થયુ,
પણ વિચારોની ગેરસમજ વચ્ચે ઉભી હતી..
તરસ હતી ચાતક ને પાણીની,
પણ ઊનાડાની છાયા ક્યા હજી ઉથી હતી..
ઈચ્છા હતી મડવાની તુજને છેલ્લી વખત,
પણ મ્રુત્યુની ધીરજ આજ ખુટી હતી..
નનામીમાં આવજો કેહવુ'તુ તમને,
પણ ખુદા ઝીંદગી આજ ચાર પાટિયે સૂતી હતી..
અફસોસ હતો, ના પામ્યાનો તમને જીવનમાં,
સમજાયુ ત્યારે મોત સામે આવી ઉભી હતી..
zEnith (15th April '09)
Showing posts with label અફસોસ... Show all posts
Showing posts with label અફસોસ... Show all posts
Wednesday, 15 April 2009
અફસોસ..
Posted by Zenith Surti at 22:11 0 comments
Labels: અફસોસ..
Subscribe to:
Posts (Atom)