CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Wednesday, 25 March 2009

કમાલ

ખુદા મારો આ કમાલ કરી ગયો,
એક કાકડે બે શિકાર કરી ગયો..
ઝીંદગી આપી જીવવા એક જ મને "ઝેનુ",
ને રસ્તા એ દસહજાર મૂકી ગયો..

zEnith

ત્રણ મિનિટ

કરી ત્રણ મિનિટ નો ફોન એ યાદ મને કરતા,
જમવાથી માડીને સૂવા સુધીની દરકાર એ કરતા..
અલગ જ હતો સંબંધ એમનો મારા માટે 'ઝેનુ",
કે મિત્ર બની વહાલ વારંવાર એ કરતા..

zEnith

અસ્તિત્વ

અસ્તિત્વ હતુ ના હતુ થઈ ગયુ,
જીવન મ્રુત્યુ ને સમિપ થઈ ગયુ..
હતુ ભવિષ્ય કાગડની હોડીમા "ઝેનુ",
તોફાન આવ્યુ ને બધુ અતિત થઈ ગયુ..

zEnith

Monday, 23 March 2009

નસીબ

થાય સરખામણી આપડી, ને દુનિયા બની જાય સાંકડી,
અટવાયુ છે આ મન, જાણે ગોડ ફરે આ ચાકડી..
રોજ વિચારુ કે સ્થિર થાય આ જીવન મારુ,
પણ કોણ જાણે કેમ નસીબની ડાળી પડે છે પાંખડી..

zEnith (Sep '09)

નજીવી વાત

નજીવી વાત થઈ ને ત્યાર પછી ઝીંદગી સપાટ થઈ,
હતી ફરવાની ઈચ્છા ઉજાશમા, સમય મડ્યો ત્યારે અમાસની રાત થઈ..
ઝીંદગી રમશે રમત કેવી એની જાણ નોહતી "ઝેનુ",
સ્વપ્નો તણાય ગયા, ને વિચારોની ખાલી લાશ થઈ..

zEnith (5th Oct '09)

Sunday, 22 March 2009

ઝીંદગી..

ઘણુ શિખવી જાયછે ઝીંદગી,
હસવા કરતા વધારે રડાવી જાય છે ઝીંદગી..
જીવી શકાય એટલુ જીવીલો "ઝેનુ",
કેમ કે ઘણુ બધુ બાકિ રહિ જાય છે, ને પૂરી થઈ જાય છે ઝીંદગી..

zEnith (1st Jan '09)

Thursday, 19 March 2009

"એ.."

રીત તો એજ હતી એમની મનાવવાની,
ક્યારેક જ યાદ કરીને મને સતાવવાની..
એ જરાક જ મોડા પડ્યા "ઝેનુ",
વાત થઈ હતી, ભેગા મડી ઘર રેતી નુ બનાવવાની..

zEnith (20th Mar '09)

ખબર નથી..

જીવન ના કયા ખૂણે જઈ ચડ્યો છુ, ખબર નથી,
સ્વપનોને સાતમા આસમાને લઈ નિક્ડયો છુ, ખબર નથી..
નાટકનો પદડો રોજ ઉઘડે ને રોજ પડે છે, "ઝેનુ",
કયુ પાત્ર ભજવી રહ્યો છુ, ખબર નથી..

zEnith (19th Mar '09)

Friday, 13 March 2009

"દસ્તૂર"

દિવસ આજ મજાનો છે,
તારા વિરહ ની લાંબી સજાનો છે..
ખુદા દસ્તૂર આ તારો પુરાનો છે,
પાનખર પછી આવે વસંત "ઝેનુ",
ખેલ આ જરા મજા નો છે..

zEnith (13th Mar '09)

Thursday, 12 March 2009

"માટી"

માટીનો છે મહેલ, માટીનો આ દેશ,
જનમ માટીનો, મરણ માટીનુ,
માટી માટી સૌવ કરે..
કીચડ પણ માટીનુ,
લિપો તો સ્વર્ગ બને, ને ઉછાડો તો નર્ક..

zEnith (12th Mar '09)

Monday, 9 March 2009

"ટીપું પાણીનુ"

પાણીનુ ટીપું એક દરિયાનુ, ને એક પાંદડાનુ,
દરિયાનુ ટીપું તો બધાનુ, પણ પાંદડાને લાગે એ પોતાનુ..
ગયો અંધકાર ને થયો ઉજાશ જેવો "ઝેનુ",
દરિયાનુ ટીપું તો હજી દરિયાનુ, પણ પાંદડાનુ ટીપું થયુ બીજાનુ..

zEnith (13th Nov '08)

ખેલ

જીવન - મરણ નો આ ખેલ છે,
ખુદ થી હારેલા પણ આમા સામેલ છે.
સંબંધો ના છે ખાલી તાતણા "ઝેનુ",
બાકી સફેદ દેખાય છે ઋમાલ, પન એમા કાડો મેલ છે.

zEnith (9th Mar '09)

Sunday, 8 March 2009

સવાલ

એ ઝીંદગી, આજ પુછુ સવાલ તુજને..
હજી કેટ કેટલુ બતાવીશ તુ મુજને..

zEnith (2nd Jan '09)

કઈ કેટલાએ સવાલોના જવાબ અધુરા રહિ ગયા,
ગુથેલા સ્વપ્નો દિશાહિન વિચરતા રહિ ગયા..
સમજતા એમને કદાચ વાર લાગી "ઝેનુ",
કિનારે દુબ્યા છતા પગ કોરા રહિ ગયા..

zEnith (1st Jan '09)

અજીબ છે..

વિચરોની દુનિયા પન અજીબ છે,
મારુ ખલી બદનસીબ છે, ને દુનિયા આખીને સદનસીબ છે..
વિચારતા તો વિચારાય ગયુ 'ઝેનુ',
બાકિ મારા મૌન મા પન સહેજ સ્મીત છે..

એમજ પુરી થાય જીંદગી, દુનિયા ની આ રીત છે,
સામે ન જોઇ શકાય એવી પારદર્શક ભીત છે..
લખાતા તો લખાઇ ગયુ ' ઝેનુ',
બાકી હ્રદય ને મારા જીવવાની, હજી થોડી પ્રિત છે..

zEnith (Aug '09)

મડી જાય તો બસ છે..

વિચારો ને સમર્થન મડી જાય તો બસ છે,
કુંદાડા જીવન ના મટી જાય તો બસ છે..
પતંગિયાને તલપ છે આગની,
"ઝેનુ" સુખેથી મોત મડી જાય તો બસ છે..

zEnith (3rd Nov ’08)

"Puchhu chhu hu aa sawal.."

Zindagi aa kem kari ne jivase..
Hasta kem kari ne marase..
Puchhu chhu hu aa sawal khudane,
To kahe chhe, 'zEnu' aam karine to km chalaase..

Sukho na vadada km kari ne bharase..
Dukho ni diwal km kari ne kudase..
Puchhu chhu hu aa sawal zindagine,
To kahe chhe, 'zEnu' aam karine to km chalaase..

Sambandho na tatna kem karine nibhavase..
Dariya samaj na kem kari tarase..
Puchhu chhu hu aa sawal potane,
To made chhe jawab, 'zEnu' aam karine to km chalaase..

Swapnanu aakash kem kari ne purase..
Kshitij ne kem karine madase..
Puchhu chhu hu aa sawal manane,
To made chhe jawab, 'zEnu' aam karine to km chalaase..

zEnith (3rd Nov ’08)

"Sambandh"

Aa ramat chhe be nanakada haiya ni..
Na koina kaihya ni, na koina karya ni..

Har jeet no feslo kare kon,
Na a ana jaanya ni, na a mara maanya ni..

Aey Khuda atlu to keh,
Sambandho vikasya ni, k sambandho vanasya ni..

*(Jaanya – To know, Maanya – to believe)

zEnith (28th Jan ’09)

"Jeevan"

Jivan ni Karunta jivan pote j che,
Baarne lagavava toran shj khute che..
Loko kahe che samay no dariyo badhu ogadi nakhe che,
Pan swad kharo thai jay pachhi, a kon puchhe j che..

Matina banya che aapde badha,
Pan maran tane chapti mati nakhva kok khute che..
Manso na toda to che chare taraf,
Jaruriyat kade be ghadi hunf aape a manasai khute che..

Sambandh to tarat jodi le che loko ekbija sathe,
Pan patthar ne pujnara sant khute che..
Swas rundhai chhe ne dhabkaro chuki javay che,
Karan samjvu che, pan samay khute che..

Atle j kahu chu ‘zenu’, Jivan ni Karunta jivan pote j che,

Jivavu jivavu chhe thodu, pan a jivan pote j khute che..

Zenith (2nd Mar 2009)

"Zindagi"

Pustak mari haji amni m khori,
Koike ama lity nanakdi avi dori..
Thanyu mane, khuda pasethi mrutyu lav chori,
To bolya, ‘Zenu’ zindagi haji jivavani baki chhe thodi..

Zenith (2nd Mar '09)