CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Thursday, 30 April 2009

રમત

રમત રમત આતે કેવી રમત,
કોણ કોની જોડે રમે..??
કઈ ખબર ના પડે એવી રમત..

પળમાં હસાવે પળમાં રડાવે એવી રમત,
કોણ કોને હસાવે ને કોને રડાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

ક્યારેક હરાવે તો ક્યારેક જીતાવે આ રમત,
કોણ કોને હરાવે ને કોને જીતાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

કોઇક છે આગડ ને કોઈક છે પાછડ,
કોણ કોને દોડાવે..??
કઈ ખબર ના પડે એવી રમત..

નથી રમવી મારે આ રમત,
પણ ખુદા આંગડી ના ટેરવે નચાવે,
નાછુટકે મારે રમવી પડે એવી રમત..

રમત રમત આતે કેવી રમત,
ભલભલાને લલ્ચાવે એવી રમત..

zEnith (29th April '09)

Thursday, 23 April 2009

દુબ્યો કે તર્યો

તોફાને ચડ્યો છે આજ દરિયો,
રોયા ને મને થઈ ગઈ છે સદીઓ..
હોડીમાં જીવન ને સામે પાર છે મંઝીલ,
ખુદા જ જાણે "ઝેનુ", હું દુબ્યો કે તર્યો..

zEnith (24th April '09)

Monday, 20 April 2009

'बम' बोला..

पहले माहौल कुछ रंगीन था,
दिखने में लगता बड़ा हसीन था..

लोग मिल कर साथ जिया करते थे,
सुख-दुःख की बातें किया करते थे..

अब माहौल बदल गया है,
लोगो में बैर बढ़ गया है..

हिन्दू-मुस्लिम लड़ पड़े है,
सबके घर जल पड़े है..

मैं भी उस माहौल में जा पंहुचा,
देख कर बम मेने सोचा..?

चार तो फट चुके है..!!
कितनो के सर कट चुके है..

ये पांचवा बम है,
फटने में थोडा नम है..!!

मैं जोर से चिल्लाया ,
बम बोला, पहले नज़र नहीं आया..?

अभी प्रेस को बुलवाता हूँ,
फोटो तुम्हारी खिंचवाता हूँ..

पुलिस के हाँथ पकड़वाऊंगा,
नाम बड़ा मैं पाऊंगा..!!

बम बोला, मैं भी इस देश का वासी था,
बेचने वाला मुझे, उस देश का साथी था..

अपने ही देश के लोग गद्दार है,
सिर्फ पैसा ही उनका प्यार है..

एक दिन मुझे उस देश भेज दिया था,
पैसा लेकर बेच दिया था..

मैंने बोला, बड़ी गमगीन कहानी है,
वो बोला, क्या तुम्हे देश को सुनानी है..

जो लोग पहले ही देश को बेच खाए है,
वो क्या तुम्हे सुनने यहाँ आये है..?

भाई, मेने तो निश्चय कर लिया है,
फटने का मन भर लिया है..

बम बोला, अब तुम भाग लो,
अपना रास्ता नाप लो..

वर्ना प्रेस अभी आएगी..!!
मेरी जगह तुम्हारी फोटो खीच चली जायेगी..

zEnith (19th April '09)

Thursday, 16 April 2009

દેહ

જીવવાને હક નથી તારીજ આપેલ જીંદગીમા,
કેટલાય ના જીવ મે બાળ્યા મારીજ લખેલ પંક્તિમા,
મર્મ સમજાતો નથી આજે મારી જ ઘડેલી વાક્યરચનાનો..
હજી શોધે છે દેહ નામ મારુ, પથ્થરની રચેલ તખ્તિમાં..

गलती

हमने बस मुँह था खोला,
सर चिल्लाये, अबे तू फिर बोला..?

अरे क्या हम कुछ न बोले..?
वो बोले, ना बनो तुम ज्यादा भोले..

बताओ गलती क्या है हमारी..?
ना बोलो उसी में भलाई है तुम्हारी..

एक दिन हमने कुछ बोल दिया था,
सर का कच्चा चिटठा खोल दिया था..

तब से सर बहुत नाराज़ है,
रोज़ कहते है, आज तुम्हारी बात है..

सुबह ही मेरी बिगड़ गई थी,
"ऐसी" में बर्फ पिघल गई थी..

अब सोचता हूँ सर को कैसे पटाऊ..?
रोते को कैसे हंसाऊ..?

जाकर उनके पास मैं बोला,
थूक दीजिये गुस्सा, कर लीजिये हमजोला..

चिल्लाये, बोले, वापिस तू कुछ बोला..?
देना पड़ेगा हिसाब तुझे मेरे भोला..

तब से चुप बैठ रहा हूँ,
सबको बोलते देख रहा हूँ..

सर बोले, क्यों अब नहीं चिल्लाते हो..?
पास भी मेरे नहीं दिकाई आते हो..?

प्रमोशन की उम्मीद छोड़ चूका था,
किस्मत अपनी खुदके सर फोड़ चूका था..

बीवी भी अब चिल्लाती थी,
कहती शर्म तुम्हे नहीं आती थी..

तुम्ही बताओ, गलती क्या थी हमारी..?
शायद सुन लेता तभी कोई आवाज़ हमारी..

zEnith (16th April '09)

Wednesday, 15 April 2009

અફસોસ..

પડછાયાની દિશા ઉંધી હતી,
ગોળ ફર્યા છતા દુનિયા સીધી હતી..

જતા જોઈ એમને રોકવાનુ મન થયુ,
પણ વિચારોની ગેરસમજ વચ્ચે ઉભી હતી..

તરસ હતી ચાતક ને પાણીની,
પણ ઊનાડાની છાયા ક્યા હજી ઉથી હતી..

ઈચ્છા હતી મડવાની તુજને છેલ્લી વખત,
પણ મ્રુત્યુની ધીરજ આજ ખુટી હતી..

નનામીમાં આવજો કેહવુ'તુ તમને,
પણ ખુદા ઝીંદગી આજ ચાર પાટિયે સૂતી હતી..

અફસોસ હતો, ના પામ્યાનો તમને જીવનમાં,
સમજાયુ ત્યારે મોત સામે આવી ઉભી હતી..

zEnith (15th April '09)

Wednesday, 8 April 2009

અમે રહી ગયા..

દઈ દરદ એ ક્યાક વહી ગયા,
ભીની આંખે સ્તબ્ધ અમે રહી ગયા..

ખબર ન હતી આંસુને એના મ્રુત્યુની,
આંખેથી ટપકી, ગાલેથી એ વહી ગયા..

એમને એમ કે સંબંધ પુરા હવે થઈ ગયા,
પુરા તો એ થયા, અધુરા અમે રહી ગયા..

ખબર ક્યા હતી કે સાથ હસે ઘડી બેઘડીનો,
ઘડીઓ તો વિસરાઈ ગઈ, બસ ઈતિહાસ રહી ગયા..

કહ્યુ એમણે કે સમય ઋજાવી નાખશે ઘાવ બધા,
એ તો ભુલી ગયા, આપ્યા કોણે એ સમજવા બાકી મારે રહી ગયા..

નિયમ દુનિયા નો છે આ જ, એવુ કહે છે બધા,
"ઝેનુ" લુંટાયુ એ જ જાણે, બાકી અમે રહી ગયા ને એ વહી ગયા..

zEnith (9th April '09)

Monday, 6 April 2009

ગાંધી..

નમાવી શિષ આ જગત કરે વંદન તુજને ઓ ગાંધી..
આમ અભિમાન ના કર, હિંસાએ આ દેશની કમર છે તોડી ભાંગી..

zEnith (3rd April 09)