દઈ દરદ એ ક્યાક વહી ગયા,
ભીની આંખે સ્તબ્ધ અમે રહી ગયા..
ખબર ન હતી આંસુને એના મ્રુત્યુની,
આંખેથી ટપકી, ગાલેથી એ વહી ગયા..
એમને એમ કે સંબંધ પુરા હવે થઈ ગયા,
પુરા તો એ થયા, અધુરા અમે રહી ગયા..
ખબર ક્યા હતી કે સાથ હસે ઘડી બેઘડીનો,
ઘડીઓ તો વિસરાઈ ગઈ, બસ ઈતિહાસ રહી ગયા..
કહ્યુ એમણે કે સમય ઋજાવી નાખશે ઘાવ બધા,
એ તો ભુલી ગયા, આપ્યા કોણે એ સમજવા બાકી મારે રહી ગયા..
નિયમ દુનિયા નો છે આ જ, એવુ કહે છે બધા,
"ઝેનુ" લુંટાયુ એ જ જાણે, બાકી અમે રહી ગયા ને એ વહી ગયા..
zEnith (9th April '09)
Wednesday, 8 April 2009
અમે રહી ગયા..
Posted by Zenith Surti at 22:31
Labels: અમે રહી ગયા..
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Awesome..........its very very good... tamaru lakhelu vanchi ne to ame સ્તબ્ધ thai gaya.... khabar j na padi kyare ankh mathi anshu vehva lagaya
Well...... Poet are always quiet reader of every thing int his existing universe....Never knw u also among them.......
knowingly or unknowingly if any one neglect to feel your poem,they are "ART DESTROYER "....
Don't have any Golden Words for u as it can't complete u and ur Art.
Mindblowing........ Lovely POem...
Keep ths Alwys ALIVE.....in U....
Post a Comment