કેટલીયે ઘડીઓ આમ જ વિસરાઈ જશે,
અજંપાની ઊણપ ક્યાંક વર્તાઈ જશે,
આપ્યો "આજ" જો જરાક અવાજ,
સંબંધ કાયમના કદાચ જળવાઈ જશે..
ઝેનિથ સુરતી | "આજ" | 28th Aug '09
Wednesday, 9 September 2009
Subscribe to:
Post Comments (Atom)
મારી "વિચારધારા" ને આકાર આપવાની એક નાનકડી કોશિશ..
0 comments:
Post a Comment